Nutrition in human being [મનુષ્યમાં પાચનતંત્ર]

Iniziamo. È gratuito!
o registrati con il tuo indirizzo email
Nutrition in human being [મનુષ્યમાં પાચનતંત્ર] da Mind Map: Nutrition in human being [મનુષ્યમાં પાચનતંત્ર]

1. Esophagus [અન્નનળી]

2. Small intestine [નાનું આંતરડું]

2.1. બધાં સજીવો માં સરખું નથી

2.1.1. તૃણાહારી માં લાંબુ

2.1.2. માંસાહારી માં ટૂંકું

2.1.3. માનવમાં 6.5 મીટર લાંબુ

2.2. બે સહાયક ગ્રંથી

2.2.1. યકૃત

2.2.1.1. પિત્ત નું સ્ત્રાવ કરે

2.2.1.1.1. ચરબી⇾ નાના ગોલકો

2.2.1.1.2. આછા લીલાશ પડતાં પીળા

2.2.1.1.3. આલ્કલાઈન (બેઇઝિક)

2.2.1.2. પિત્તાશય તરીકે ઓળખવામાં આવે

2.2.2. સ્વાદુપિંડ

2.2.2.1. સ્વાદુ રસ

2.2.2.1.1. 1. લાયપેઝ

2.2.2.1.2. 2. ટ્રીપ્સીન

2.2.2.1.3. 3. એમાયલિઝ

2.2.2.2. આન્ત્ર રસ નો સ્ત્રાવ દ્વારા રૂપાંતર

2.2.2.2.1. ચરબી➜ ફેટી એસીડ / ગ્લીસરોલ

2.2.2.2.2. પ્રોટિન➜એમિનો એસિડ

2.2.2.2.3. સ્ટાર્ચ➜ગ્લુકોઝ

2.3. તે ટૂંકી જગ્યામાં વ્યવસ્થિત ગોઠવાયેલ છે

2.4. અંતિમ છેડો ⇒ શેષાન્ત્ર

2.5. આંગળીઓ જેવા પ્રવર્ધો (રસાંકુરો)

2.6. પાચીત રસ શોષણ થઈ તે નવા કોષ/સમારકામ/રક્ષણ

3. Stomach [જઠર]

3.1. ડાબી બાજુ આવેલ છે

3.2. ખોરાક વલોવાય છે

3.3. જઠર રસ નો સ્ત્રાવ

3.3.1. 1. HCl

3.3.1.1. બેક્ટેરિયા નો નાશ

3.3.1.2. ખોરાકને એસિડિક માધ્યમમાં ફેરવવું

3.3.2. 2. Pepsin

3.3.2.1. પ્રોટીનનું અપૂર્ણ પાચન

3.3.3. 3. શ્લેષ્મ

3.3.3.1. જઠર ની દીવાલ નું HCl થી

4. Mouth [મુખ]

4.1. ખોરાકના પાચનની શરૂઆત

4.2. એમાયલીઝ સ્ટાર્ચનું શર્કરા માં રૂપાંતરણ નિયંત્રિત માત્રા માં

4.3. ત્રણ અવયવો

4.3.1. 1. દાંત

4.3.1.1. ખોરાકના ટુકડા કરવા

4.3.2. 2. જીભ

4.3.3. 3. લાળગ્રંથી

4.3.3.1. ખોરાકને ભીનો અને ચીકણો કરવો

5. Big intestine [મોટું આંતરડું]

5.1. રસાંકુરો

5.2. પાણી / એમિનો એસિડ / ક્ષાર નું શોષણ

5.3. અંતે ગુદા આવેલ

5.3.1. જે મળમુદ્રિકા સ્નાયુ દ્વારા નિયંત્રિત છે